Kheda (Anand)

દાંડી યાત્રા નું દેદરડા ગામે દાંડીયાત્રા નું સ્વાગત કર્યું.

 275 Total Views

આણંદ થી બોરસદ સુધી ની દાંડી યાત્રા ના માર્ગ માં આવતા ગામો માં સ્વાગત માટે મોટી સંખ્યામાં નાગરિકો ઉમટયા હતા.
દાંડીયાત્રા ૨૦૨૧ બોરસદ નગર પ્રવેશ વેળા એ એક માતાવપોતાના દિવ્યાંગ દીકરાની ઈચ્છા મુજબ સ્વાગત માટે આખું પરિવાર ફૂલો સાથે આવી દાંડીયાત્રી ઓ નું સ્વાગત કર્યું હતું.

નાપા તળપદ થી વિદાય થયેલ દાંડી યાત્રા નું દેદરડા ગામે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું દેડરડા ગામે જિલ્લા પંચાયત ના સદસ્ય શ્રી જયંત સિંહ ચોહાણ તાલુકા પંચાયત સદસ્ય શ્રી રમેશભાઈ સોલંકી અને સમગ્ર ગ્રામજનોએ દાંડી યાત્રા નું અભૂતપૂર્વ સ્વાગત કર્યું હતું
દાંડીયાત્રા ૨૦૨૧ બોરસદ નગર પ્રવેશ વેળા એ એક માતાવપોતાના દિવ્યાંગ દીકરાની ઈચ્છા મુજબ સ્વાગત માટે આખું પરિવાર ફૂલો સાથે આવી દાંડીયાત્રી ઓ નું સ્વાગત કર્યું હતું.

નાપા તળપદ થી દાંડીયાત્રા બોરસદ તરફ જઈ રહી હતી ત્યારે રસ્તા માં એક ખેતર માં રહેતું પરિવાર ની દીકરી પસાર થતી દાંડી યાત્રા ને પોતાના મોબાઈલ ફોન માં કેદ કરી હતી.

આણંદ થી બોરસદ સુધી ની દાંડી યાત્રા ના માર્ગ માં આવતા ગામો માં સ્વાગત માટે મોટી સંખ્યામાં નાગરિકો ઉમટયા હતા ……

Leave a Reply

Your email address will not be published.