GUJARAT

ડાકોરમાં ગોમતી સમાધિથી don bosco સુધી વેરા નું કામકાજ હરીશભાઇ શાહ દ્વારા કરવામાં આવતુ હતુ….

 578 Total Views

ડાકોરમાં ગોમતી સમાધિથી don bosco સુધી વેરા નું કામકાજ હરીશભાઇ શાહ દ્વારા કરવામાં આવતુ હતુ તે શ્રમિકો દ્વારા કરાવતા હતાતેમાં ડાકોર પાલિકા પ્રમુખ રાજેશ પટેલ ઉર્ફે રાધી તથા શહેર સંગઠન પ્રમુખ રાકેશ તંબોલી દ્વારા કલેકટરશ્રીને રજૂઆત કરતાં તેમના દ્વારા હિટાચી મશીન ની વ્યવસ્થા કરી આપતા ખેડા કલેકટર શ્રી આઈ.કે.પટેલ સાહેબનો આભાર…

Leave a Reply

Your email address will not be published.