GUJARAT

ઝઘડીયા તાલુકાની સેવા રૂરલ ખાતે આંખના અધતન મશીનનું ઉદઘાટન કરવામાં આવ્યું.

 504 Total Views

ગુજરાત કેમિકલ પોટઁ લિમિટેડ દહેજ અને શ્રી ગણેશ રેમિડેઝ લિમિટેડ અંકલેશ્વરનાં સૌજન્યથી દાન કરવામાં આવ્યું..

ઝઘડીયા તાલુકાના સેવા રૂરલ ખાતે આજરોજ આંખનાં અધતન મશીનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું
સેવા રૂરલ ઝઘડીયા દ્વારા અતિ આધુનિક સેવા ઘણા વષોંથી આપતી આવેલ છે. અતિ ગરીબ માણસ માટે નાં સંકલ્પની આકાર કરવા માટે આંખ વિભાગમાં અતિ આધુનિક મશીન ઓપ્ટીકલ બેરોમીટર (આઈ ઓ એલ માસ્ટર-700 ) દહેજ ની ગુજરાત કેમિકલ પોટઁ લિમિટેડ અને અંકલેશ્વર ખાતે આવેલી શ્રી ગણેશ રેમિડીઝ લિમિટેડ નાં સૌજન્યથી કોપોરેટ સોશિયલ રિસ્પોનિસબિલિટી (CSR) હેઠળ આ મશીન ઝઘડીયા ની સેવા રૂરલ ને દાન કરવામાં આવ્યું હતું.

આ મશીન દ્વારા જે દદીઓને મોતિયાનું ઓપરેશન કરવાનું હોય તે દદીઓના લેન્સ (નેત્રમણી) નું માપ ઓપરેશન બાદ સીધો નંબર નહિવત આવે અને જેથી દદીને ચશ્માની જરૂરિયાત નહિવત રહે જેવી આધુનિક મશીનનું
ઉદઘાટન લીમોદ્રાનાં ગંગાબેન, ડો.રાજેશ પટેલ અને GCPL કંપનીનાં અધિકારીઓ, સેવા રૂરલની આંખ વિભાગની ટીમ તથા શ્રી ગણેશ રેમિડીઝ લિમિટેડ, દ્રારા આજરોજ કરવામાં આવ્યું હતું.
ઝઘડીયા સેવા રૂરલ ને જે ગરીબ દદીની સેવામાં આ અતિઆધુનિક મશીન અપઁણ કરવા બદલ દાતાઓનો આભાર વ્યકત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.