Kheda (Anand)

આજ રોજ *ખંભાત નગરપાલિકા* વર્ગ-4 માં લાંબા સમયથી રોજમદાર તરીકે નોકરી કરતા કાયમી ના ઓર્ડર આપ્યા

 798 Total Views

આજ રોજ *ખંભાત નગરપાલિકા* વર્ગ-4 માં લાંબા સમયથી રોજમદાર તરીકે નોકરી કરતા *કર્મચારીઓની કાયમી કરવાની માંગણીને* નગરપાલિકા ના સકારાત્મક અભિગમથી લગભગ 200 જેટલા વર્ગ 4 ના કર્મચારીઓને સરકારશ્રી ના નીતિ નીતિનિયમો મુજબ *ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલના* વરદ હસ્તે કોડવા હડકશા માતાજીના સાનિધ્યમાં *કાયમી ઓર્ડર આપવામાં આવ્યા*. જે પ્રસંગે *ન.પા. પ્રમુખશ્રી યોગેશભાઈ ઉપાધ્યાય*, જી.ભાજપ ઉ.પ્ર. કલ્પેશભાઈ પંડિત,ન.પા.ચીફ ઓફિસર,તેમજ ન.પા. ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.

Leave a Reply

Your email address will not be published.